# @jamnagaronlinemarketing on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DWTXB1VjQB5
- **Gondola URL:** https://gondola.cc/posts/61145100-jamnagaronlinemarketing-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/339ff8191d.jpg
- **Posted:** 2026-03-25T09:32:12.000+00:00
- **Account Owner:** Jamnagar Online Marketing (@jamnagaronlinemarketing) — https://gondola.cc/jamnagaronlinemarketing

## Caption

🚨જામનગરના 30 વિસ્તારોમાં 5 વર્ષ માટે ‘અશાંત ધારો’ લાગુ!
#TopStoriesOfJamnagar

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના આશરે 30 વિસ્તારોમાં આગામી 5 વર્ષ માટે ‘અશાંત ધારો’ લાગુ કરવામાં આવ્યો છે.

આ હેઠળ, નિયુક્ત વિસ્તારોમાં મિલકતની ખરીદ-વેચાણ માટે હવે કલેક્ટરની પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે, જેથી દબાણ, ડર અથવા ગેરરીતિથી થતી સોદાબાજી અટકાવી શકાય.

#Jamnagar #jamnagar_instagram #jamnagar_gujarat #jamnagarnews

## Stats

- **Views:** 0
- **Likes:** 154
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

topstoriesofjamnagar, jamnagar_gujarat, jamnagarnews, jamnagar_instagram, jamnagar

---
Copyright (c) Gondola