# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DWRG8jkjAVj
- **Gondola URL:** https://gondola.cc/posts/61435894-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/47f0f859a4.jpg
- **Posted:** 2026-03-24T12:36:24.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામમાં રોડની દયનીય હાલત સામે ગ્રામજનોમાં રોષ ઉછળ્યો છે 🚧
દોઢ કિલોમીટરનો રસ્તો ખાડાઓમાં ફેરવાતા મુસાફરી જોખમી બની ગઈ 😨
એમ્બ્યુલન્સ સુધી પહોંચવામાં મુશ્કેલી, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પર ભારે અસર ⚠️
વારંવાર રજૂઆત છતાં તંત્ર મૌન 🤐
👉 “વચનો નહીં, અમને રસ્તો જોઈએ!”
#SamacharDiary24x7 #Detroj #Jivapura #RoadIssue #GroundReport GujaratNews DevelopmentIssues VillageProblems

## Stats

- **Views:** 10,592
- **Likes:** 957
- **Shares:** 0
- **Comments:** 18

## Tags

detroj, samachardiary24x7, jivapura, roadissue, groundreport

---
Copyright (c) Gondola