# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DV7LKkWk8mr
- **Gondola URL:** https://gondola.cc/posts/61436420-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/881eedf8b6.jpg
- **Posted:** 2026-03-16T00:08:35.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚨 દસાડા પંથકમાં માનવતાને શરમાવે તેવી ઘટના
૬૦ વર્ષના આધેડે ૧૪ વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું. સગીરાએ બાળકીને જન્મ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો.
👮 પાટડી પોલીસે આરોપીની ઝડપી ધરપકડ કરી POCSO હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી.
📍 સુરેન્દ્રનગર – દસાડા
🎤 બાઈટ: PI ભરત સી. છત્રાલીયા
🖊️ રિપોર્ટર: પ્રદીપ ઠાકોર
#Surendranagar #Dasada #CrimeNews #GujaratNews #samachardiary24x7

## Stats

- **Views:** 569,555
- **Likes:** 30,297
- **Shares:** 0
- **Comments:** 419

## Tags

gujaratnews, crimenews, dasada, samachardiary24x7, surendranagar

---
Copyright (c) Gondola