# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DV6qBqsjKck
- **Gondola URL:** https://gondola.cc/posts/61436422-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/2035a752a3.jpg
- **Posted:** 2026-03-15T19:20:17.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚨 રાજકોટમાં હનીટ્રેપનો મોટો કાંડ સામે આવ્યો.
જમીન બતાવવાના બહાને નિવૃત શિક્ષકને ફસાવી 12 લાખ રૂપિયા પડાવ્યા.
📍 એક મહિલાએ બળજબરી કરી અને બીજી મહિલાએ વીડિયો બનાવી બ્લેકમેલ કર્યો.
👮‍♂️ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે
નિલેશ ઝુંઝા, પાયલ પરસાણા અને તેજલ ટિંડાણીને ઝડપી લીધા.
#Rajkot #HoneyTrap #CrimeNews #GujaratNews #samachardiary24x7

## Stats

- **Views:** 4,638
- **Likes:** 104
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, crimenews, samachardiary24x7, rajkot, honeytrap

---
Copyright (c) Gondola