# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DV4WmqIE_BV
- **Gondola URL:** https://gondola.cc/posts/61436460-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e794c73d10.jpg
- **Posted:** 2026-03-14T21:50:34.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚨 અમદાવાદમાં બેફામ કારનો આતંક
લાલ દરવાજા વિસ્તારમાં કારચાલકે 3-4 વાહનોને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ એલિસબ્રિજ પાસે સ્થાનિક લોકોએ પીછો કરી ઝડપી પાડ્યો.
માહિતી મુજબ કારચાલક વાસણા વિસ્તારનો 20 વર્ષીય દેવાંગ દંતાણી છે અને તે મિત્રો સાથે ભાડાની કાર લઈને નીકળ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે તેની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ પણ નહોતું.
હાલ ટ્રાફિક પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.
🎤 રિપોર્ટર: ભાવિક પટેલ
📍 અમદાવાદ
#Ahmedabad #LalDarwaja #Accident #BreakingNews #samachardiary24x7

## Stats

- **Views:** 3,829
- **Likes:** 72
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

laldarwaja, samachardiary24x7, ahmedabad, accident, breakingnews

---
Copyright (c) Gondola