# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DV1341IDC1f
- **Gondola URL:** https://gondola.cc/posts/61436461-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/6699c1ceef.jpg
- **Posted:** 2026-03-13T22:42:52.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚨 અમદાવાદમાં ડ્રગ્સ પર SMC નો પ્રહાર
બાપુનગર વિસ્તારમાં SMC પોલીસનો દરોડો
💊 198.32 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત
💰 કિંમત અંદાજે ₹5.94 લાખ
👮‍♂️ દીપક વાઘેલા અને રૂબીના મિર્ઝાની ધરપકડ
🚗 મોબાઈલ અને વાહન સહિત ₹6.64 લાખનો મુદ્દામાલ જપ્ત
⚠️ ડ્રગ્સ સપ્લાયર મોઇન લાલા ફરાર
🎤 રિપોર્ટર: ભાવિક પટેલ, અમદાવાદ
#Ahmedabad #Bapunagar #DrugsCase #SMCPolice #NDPS SamacharDiary

## Stats

- **Views:** 1,778
- **Likes:** 55
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

bapunagar, ndps, drugscase, smcpolice, ahmedabad

---
Copyright (c) Gondola