# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DVzLBVNjOcZ
- **Gondola URL:** https://gondola.cc/posts/61436635-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/1fe7a7e56e.jpg
- **Posted:** 2026-03-12T21:32:36.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚨 અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
બાપુનગરના સુંદરમનગર વિસ્તારમાં ગાયત્રીનગરમાંથી પોલીસે 3.912 કિલો ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરી.
પોલીસે 22 હજાર રોકડ, 2 મોબાઇલ અને સ્કુટર સહિત 3.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
જ્યારે ગોમતીપુરના રઉફ ઉર્ફે લાલા સહિત 2 આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
#Ahmedabad #CrimeBranch #DrugsCase #Bapunagar #GujaratNews

## Stats

- **Views:** 3,162
- **Likes:** 125
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

gujaratnews, bapunagar, drugscase, ahmedabad, crimebranch

---
Copyright (c) Gondola