# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DVwxwSaE5g7
- **Gondola URL:** https://gondola.cc/posts/61436656-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e0e110144d.jpg
- **Posted:** 2026-03-11T23:13:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚔 19 વર્ષ જૂના ડબલ મર્ડર કેસમાં મોટી કાર્યવાહી
જામનગર LCB પોલીસને મોટી સફળતા મળી છે. 2007ના કાલાવડ ડબલ મર્ડર કેસમાં છેલ્લા 19 વર્ષથી ફરાર આરોપી જમશેદ દિનમહમદ મેવને હરિયાણાના ગુરૂગ્રામમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસે ટેક્નિકલ તપાસ અને હ્યુમન સોર્સીસના આધારે આરોપીને ટ્રેક કરી ધરપકડ કરી છે.
#Jamnagar
#DoubleMurder
#GujaratPolice
#CrimeNews
#samachardiary

## Stats

- **Views:** 2,762
- **Likes:** 94
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

crimenews, doublemurder, gujaratpolice, samachardiary, jamnagar

---
Copyright (c) Gondola