# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DVtCYIekVpR
- **Gondola URL:** https://gondola.cc/posts/61436660-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e63fe3f849.jpg
- **Posted:** 2026-03-10T12:20:34.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

📱 ઇન્સ્ટાગ્રામથી શરૂ થયેલો પ્રેમ કાયદા સુધી પહોંચ્યો!
રાજકોટના વિરપુરનો 17 વર્ષીય સગીર અને 21 વર્ષની યુવતી ઘરેથી ભાગી સુરત પહોંચ્યા હતા. પરંતુ સુરત રેલવે પોલીસની શી-ટીમે સતર્કતા દાખવી બંનેને રેલવે સ્ટેશન પરથી ઝડપી લીધા.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંને વચ્ચે દોઢ વર્ષથી સોશિયલ મીડિયા દ્વારા પ્રેમ સંબંધ હતો. યુવતીના લગ્ન અન્યત્ર નક્કી થતાં બંને ભાગી ગયા હતા. હાલ બંનેને વિરપુર પોલીસને સોંપવામાં આવ્યા છે.
#Surat #Rajkot #InstagramLove #PoliceAction #SamacharDiary24x7 GujaratNews

## Stats

- **Views:** 0
- **Likes:** 17
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary24x7, instagramlove, surat, rajkot, policeaction

---
Copyright (c) Gondola