# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DWovdU3CaW5
- **Gondola URL:** https://gondola.cc/posts/62846222-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/aa884e5a23.jpg
- **Posted:** 2026-04-02T16:49:41.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚨 મહેસાણા આરોગ્ય વિભાગમાં મોટો ધડાકો! 🚨
શું જનતાના સ્વાસ્થ્ય માટે આવતી લાખોની ગ્રાન્ટમાં થયો છે ખેલ? બેચરાજી, જોટાણા, મહેસાણા અને કડીમાં ચાલી રહેલા મસમોટા કૌભાંડનો થશે પર્દાફાશ! 🔍
સમાચાર ડાયરી લાવશે સત્ય તમારી સામે:
✅ ગ્રાન્ટ મેળવવા માટે કેવી રીતે થયો ગડબડનો ખેલ?
✅ કોના ઈશારે આટલું મોટું ગોટાળું આચરવામાં આવ્યું?
✅ કયા કયા મોટા માથાઓની મિલીભગત છે?
ગણતરીના દિવસોમાં જ પુરાવા સાથેનો સૌથી મોટો ખુલાસો! તપાસ હજુ ચાલુ છે...
બની રહો ગુજરાતના સૌથી વિશ્વસનીય ન્યૂઝ પોર્ટલ સાથે.

🔗 અમને ફોલો કરો:
📸 Instagram: samachardiary
📺 YouTube: samachardiary24x7
FB Facebook: Samachar Diary

#Mehsana #HealthDepartment #ScamAlert #Expose #investigativejournalism

## Stats

- **Views:** 0
- **Likes:** 869
- **Shares:** 0
- **Comments:** 17

## Tags

scamalert, expose, mehsana, healthdepartment, investigativejournalism

---
Copyright (c) Gondola