# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DWqyzZ_jACd
- **Gondola URL:** https://gondola.cc/posts/62846230-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/242dc718a1.jpg
- **Posted:** 2026-04-03T11:57:24.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚔 કડી પોલીસનો સપાટો: ગણતરીના કલાકોમાં ચેન સ્નેચરો જેલના સળિયા પાછળ!
કડીના કરણનગર રોડ પર મંદિરેથી પરત ફરતા મહિલાની સોનાની ચેન લૂંટી ફરાર થયેલા બે શખ્સોને કડી પોલીસે ચિત્તાની ઝડપે દબોચી લીધા છે. ⚡
બનાવની વિગત:
📍 સ્થળ: સોમેશ્વર સોસાયટી પાસે, કરણનગર રોડ, કડી.
💰 મુદ્દામાલ: ₹૨ લાખની સોનાની ચેન અને બાઇક (કુલ ₹૨.૫૦ લાખ) જપ્ત.
PI ઓમકારસિંહ સિસોદિયા અને તેમની ટીમ (જયેશ રબારી, રાજુભાઈ રબારી) દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ગુનેગારોમાં ફફડાટ અને પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ આ કાર્યવાહીથી વધુ મજબૂત બન્યો છે. ✊🔥
વધુ અપડેટ માટે ફોલો કરો:
📸 Instagram: samachardiary
📺 Youtube: samachardiary24x7
FB: Samachar Diary
#KadiPolice #MehsanaNews #CrimeNews #Action #policepower

## Stats

- **Views:** 0
- **Likes:** 365
- **Shares:** 0
- **Comments:** 6

## Tags

crimenews, kadipolice, action, policepower, mehsananews

---
Copyright (c) Gondola