# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DWheDTcE4C1
- **Gondola URL:** https://gondola.cc/posts/62846258-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/c34d7d6474.jpg
- **Posted:** 2026-03-30T21:03:49.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વડોદરામાં ગેસ ચોરીનું ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું છે, જ્યાં ગેસ એજન્સીના જ ટેમ્પો ચાલક દ્વારા સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરીને બ્લેકમાં વેચાતો હતો. શહેર એસ.ઓ.જી.ની કાર્યવાહી દરમિયાન 1.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસ વધુ તપાસમાં લાગી છે.
📍સ્થળ: વડોદરા
🎤 રિપોર્ટર: ભાવિક પટેલ
#VadodaraNews #GasScam #BreakingNews #SamacharDiary24x7 🚨

## Stats

- **Views:** 17,116
- **Likes:** 388
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gasscam, breakingnews, vadodaranews, samachardiary24x7

---
Copyright (c) Gondola