# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DW8mP5DkdVz
- **Gondola URL:** https://gondola.cc/posts/63846611-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/1eec5591f7.jpg
- **Posted:** 2026-04-10T09:54:01.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

કડીમાં પોલીસનો સપાટો: ગૌ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ! 🚨🐄
કડી પોલીસની સતર્કતા અને PI એ. એસ. રબારીની આગેવાનીમાં ગૌ તસ્કરો પર મોટી કાર્યવાહી. મુખ્ય આરોપી ઝડપાયો, સ્કોર્પિયો કાર જપ્ત. ગુનેગારોમાં ફફડાટ!
🔹 ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ
🔹 નકલી નંબર પ્લેટ વાળી ગાડી જપ્ત
🔹 અન્ય ફરાર આરોપીઓની શોધખોળ જારી
વધુ વિગતો માટે જોતા રહો સમાચાર ડાયરી.
#KadiNews #MehsanaPolice #CrimeUpdate #SamacharDiary #gujaratnews

## Stats

- **Views:** 0
- **Likes:** 910
- **Shares:** 0
- **Comments:** 27

## Tags

mehsanapolice, gujaratnews, crimeupdate, kadinews, samachardiary

---
Copyright (c) Gondola