# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DW56I0TEXV9
- **Gondola URL:** https://gondola.cc/posts/63846665-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/bb3adeee29.jpg
- **Posted:** 2026-04-09T08:51:25.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚨 રાજપુરા ગામે મોટી બેદરકારી!
🍽️ ધાર્મિક કાર્યક્રમ બાદ ફૂડ પોઇઝનિંગનો વિકટ બનાવ
😷 100થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ
⚠️ સેવ ખમણી બન્યું શંકાસ્પદ કારણ
🏥 કડીની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલુ
👉 તંત્ર દ્વારા તપાસ શરૂ, લેબમાં નમૂનાઓ મોકલાયા
📢 હવે પ્રશ્ન — જાહેર કાર્યક્રમોમાં ખોરાકની સલામતી કોણ રાખશે?
📍 દેત્રોજ, અમદાવાદ
✍️ રિપોર્ટર: રાજભા સોલંકી
#FoodPoisoning #Rajpura #Detroj #GujaratNews #samachardiary 🚨

## Stats

- **Views:** 77,731
- **Likes:** 5,919
- **Shares:** 0
- **Comments:** 6

## Tags

gujaratnews, foodpoisoning, detroj, rajpura, samachardiary

---
Copyright (c) Gondola