# @amazing_dholera on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXRD9frCV6v
- **Gondola URL:** https://gondola.cc/posts/64133745-amazing-dholera-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/f1c09bc98a.jpg
- **Posted:** 2026-04-18T08:41:25.000+00:00
- **Account Owner:** Dholera page 📍 (@amazing_dholera) — https://gondola.cc/amazing_dholera

## Caption

પીપળી નજીક આવેલા ઇન્ટર ચેન્જ પાસે અકસ્માત ની ઘટના 

ધોલેરા પીપળી એક્સપ્રેસ વે પર ફરી એક અકસ્માત ની ઘટના સર્જાય 
પીપળી નજીક ઇન્ટર ચેન્જ પાસે 
ટ્રક વળાંક લઈ રહ્યો હતો ત્યારે. પાછળ થી પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે. ટકરાઈ હતી  જેના. પગલે અક્સ્માત સર્જાયો હતો ....
કાર.  માં ડ્રાઈવર સહિત 3 લોકો. સવાર. હતા. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા. હતા. 
પીપળી 108 ની મદદ થી 
તમામ ઈજાગ્રસ્ત લોકો. ને. ધંધુકા ખસેડવા માં આવ્યા. હતા 
ત્યાર બાદ રોડ ઓર્થોરિટી ની ટીમ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને કાર તેમજ ટ્રકને હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી
#reels #એક્સિડન્ટ#vairal #look #reels

## Stats

- **Views:** 2,434
- **Likes:** 233
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

look, reels, એક્સિડન્ટ, vairal

---
Copyright (c) Gondola