# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXUjbKYDKmn
- **Gondola URL:** https://gondola.cc/posts/64366505-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/49d8232cc8.jpg
- **Posted:** 2026-04-19T17:15:33.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚨 ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી!
🚆 પરપ્રાંતીય મુસાફરોનો ભારે ધસારો
🥵 ગરમી અને લાંબી રાહ બાદ મુસાફરોનો સંયમ તૂટ્યો
👮‍♂️ ભીડ કાબુમાં લેવા પોલીસનો લાઠીચાર્જ
😰 અનેક લોકો બેભાન થતા હાલત બગડી

📍 સુરત – ઉધના

ઉનાળાની ગરમી અને ટ્રેન માટે કલાકો સુધી રાહ જોઈ રહેલા મુસાફરો વચ્ચે અચાનક અફરાતફરી મચી ગઈ. ભીડ બેકાબુ બનતા રેલવે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો. પરપ્રાંતીય લોકો પોતાના વતન જવા માટે મોટી સંખ્યામાં સ્ટેશન પર ઉમટ્યા હતા.

⚠️ હાલ સ્થિતિ નિયંત્રણમાં લાવવાના પ્રયાસો ચાલુ

📢 વધુ અપડેટ માટે ફોલો કરો SamacharDiary24x7

✍️ રિપોર્ટર: મેહુલ, સુરત

#Surat #Udhna #RailwayNews #BreakingNews #GujaratNews SamacharDiary24x7 Crowd PoliceAction Heatwave

## Stats

- **Views:** 1,641
- **Likes:** 107
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, udhna, surat, railwaynews, breakingnews

---
Copyright (c) Gondola