# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXNF5U0k8Mk
- **Gondola URL:** https://gondola.cc/posts/64366523-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/db534b3625.jpg
- **Posted:** 2026-04-16T19:40:30.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

માંડલ-બેચરાજી SIR ઝોનમાં ખેડૂતોનો રોષ ઉગ્ર બન્યો છે 😡
10 વર્ષથી TP સ્કીમ લટકતા ખેડૂતો ખેતીથી વંચિત રહ્યા છે અને લાખોનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે 💔
મીડિયા હાજર હોવાના કારણે કલેક્ટર પરત ફર્યા હોવાના આક્ષેપોથી ખેડૂતોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે ⚠️
હવે ખેડૂતોે 30 દિવસની અંદર નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે 🚜🔥
🔖 રિપોર્ટર:- રાજભા સોલંકી 
#MandalNews #BecharajiSIR #TPScheme #FarmersProtest #gujaratnews

## Stats

- **Views:** 15,298
- **Likes:** 948
- **Shares:** 0
- **Comments:** 6

## Tags

mandalnews, gujaratnews, tpscheme, farmersprotest, becharajisir

---
Copyright (c) Gondola