# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXt0ETxiWGr
- **Gondola URL:** https://gondola.cc/posts/64737282-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/4303f6d475.jpg
- **Posted:** 2026-04-29T12:37:56.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે, જેમાં 142 બેઠકો માટે મોટી સંખ્યામાં મતદારો મતદાન કરી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અર્ધસૈનિક દળોની કડક તૈનાતી કરવામાં આવી છે. પહેલા તબક્કામાં રેકોર્ડ તોડ 93 ટકા મતદાન નોંધાયા બાદ આ તબક્કા 
પર પણ સૌની નજર છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે ભાજપના શુભેન્દુ અધિકારી મેદાનમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જનતાને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. તાજેતરમાં વિસ્ફોટકો મળવાના બનાવોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધુ 
મજબૂત કરવામાં આવી છે. તમામ તબક્કાના પરિણામો 4 મેના રોજ જાહેર થશે.

#bjp #BJP4IND #BJPGovernment #samachdiary #NEWS #newsfeed #NewsUpdate

## Stats

- **Views:** 393
- **Likes:** 30
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsupdate, bjp, news, samachdiary, bjp4ind, newsfeed, bjpgovernment

---
Copyright (c) Gondola