# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXtzFvqCr7o
- **Gondola URL:** https://gondola.cc/posts/64737288-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e294155455.jpg
- **Posted:** 2026-04-29T12:29:28.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

રવાપર વિસ્તારમાં દીપકલા ફર્નિચરની દુકાનમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો છે. વહેલી સવારે લાગેલી આ આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની બે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. હાલ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ 
સામે આવ્યું નથી અને તપાસ ચાલુ છે. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગને કારણે માલસામાનનું નુકસાન થયું હોવાની શક્યતા છે.

#morbi #morbidangel #samachdiary #NewsUpdate #newsfeed #newmusic

## Stats

- **Views:** 423
- **Likes:** 28
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsupdate, morbi, newmusic, samachdiary, newsfeed, morbidangel

---
Copyright (c) Gondola