# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DXrR4qBESIS
- **Gondola URL:** https://gondola.cc/posts/64737292-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/686168bb20.jpg
- **Posted:** 2026-04-28T13:00:23.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

બહુચરાજી...

બહુચરાજી રાજકારણમાં મોટો ટ્વીસ્ટ

તાલુકા પંચાયત પ્રમુખ પદે કોંગ્રેસ ની એન્ટ્રી થી રાજકારણમાં ગરમાવો

બહુચરાજી તાલુકા પંચાયતમાં 13 સીટ જીતનાર ભાજપ જોતુ રહ્યું અને પ્રમુખ પદ 3 સીટ વાળી કોંગ્રેસે કર્યું કબ્જે

બહુચરાજી તાલુકા પંચાયતમાં સત્તા ભાજપની છતાં પ્રમુખ બનશે કોંગ્રેસી

બહુચરાજી તાલુકા પંચાયતમાં રાજકીય ગણિત ફેલ 

અનુસૂચિત જાતિ માટે અનામત પ્રમુખ પદે કોંગ્રેસ ના હિતેષ મકવાણા એ મારી બાજી

શંખલપુર બેઠક થી હિતેશ મકવાણા પહોંચ્યા સીધા પ્રમુખ પદ સુધી

16 માંથી 13 બેઠકો જીત્યા બાદ પણ પ્રમુખ પદ હાથમાંથી સરકતા ભાજપ માં સન્નાટો........

#bjp #bjphataodeshbachao #congress #construction #news #newsupdates

## Stats

- **Views:** 0
- **Likes:** 3,137
- **Shares:** 0
- **Comments:** 23

## Tags

construction, congress, bjp, news, bjphataodeshbachao, newsupdates

---
Copyright (c) Gondola