# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXrAAwYEdfv
- **Gondola URL:** https://gondola.cc/posts/64737297-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/bcc97831bd.jpg
- **Posted:** 2026-04-28T10:25:29.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ચૂંટણીના પરિણામો પર AAP ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન

આખા ગુજરાતમાં અમે બીજા નંબર પર આવ્યા, આ જનતાની જીત: ચૈતર વસાવા

એક બાજુ દારૂ, લાલચ, ધાકધમકી અને બીજી બાજુ સંવિધાન બચાવવાની વાત હતી: ચૈતર વસાવા

લોભ-લાલચ કે ડરમાં આવ્યા વિના જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો એ બદલ જનતાનો આભાર: ચૈતર વસાવા
#aap #aapkichoiceaapkekalakaar #chetarvasava chetar_vasava_11

## Stats

- **Views:** 834
- **Likes:** 39
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

chetarvasava, aapkichoiceaapkekalakaar, aap

---
Copyright (c) Gondola