# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DXqq07djCqu
- **Gondola URL:** https://gondola.cc/posts/64737301-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/6d34c9e514.jpg
- **Posted:** 2026-04-28T07:19:05.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદ જિલ્લા પંચાયત પેટાચૂંટણી: ભાજપનો ભવ્ય વિજય! ✌️🧡
અમદાવાદ જિલ્લા પંચાયતની રૂદાતલ તાલુકા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અચુબા વનરાજસિંહનો 550 મતોથી પ્રચંડ વિજય થયો છે.
આ ઐતિહાસિક જીત બદલ તમામ મતદારો, કાર્યકરો અને ટેકેદારોનો હૃદયપૂર્વક આભાર. લોકશાહીના આ પર્વમાં જનતાએ ફરી એકવાર વિકાસ અને વિશ્વાસ પર મહોર લગાવી છે. 🚩
વધુ વિગતો માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે.
Follow us for more updates:
📸 Instagram: samachardiary
🎥 YouTube: samachardiary24x7
🔵 Facebook: Samachar Diary
#SamacharDiary #Ahmedabad #ElectionResult #BJP #GujaratPolitics

## Stats

- **Views:** 0
- **Likes:** 163
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

bjp, gujaratpolitics, ahmedabad, electionresult, samachardiary

---
Copyright (c) Gondola