# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DXmge5qDGZg
- **Gondola URL:** https://gondola.cc/posts/64737314-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0335e6f1ad.jpg
- **Posted:** 2026-04-26T16:31:44.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં-3 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેક આવવાને કારણે દુઃખદ અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં શોકની લહેર ફરી વળી છે.
પરિવાર અને સ્નેહીજનો પ્રત્યે અમારી સંવેદનાઓ. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. 🙏
વધુ વિગતો અને લાઈવ અપડેટ્સ માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે.
Follow us for more updates:
📸 Instagram: samachardiary
📺 YouTube: samachardiary24x7
🔵 Facebook: Samachar Diary
#Jamnagar #NewsUpdate #BreakingNews #AAP #GujaratNews

## Stats

- **Views:** 0
- **Likes:** 27
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

jamnagar, breakingnews, aap, newsupdate, gujaratnews

---
Copyright (c) Gondola