# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXl6xEZkdmd
- **Gondola URL:** https://gondola.cc/posts/64737321-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/4cb55a7203.jpg
- **Posted:** 2026-04-26T11:03:17.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

પાટણના બી. એમ. સ્કૂલ મતદાન કેન્દ્ર પર મતદાન દરમ્યાન એક વૃદ્ધાનું મોત થયું છે.
કમળાબેન અનિલકુમાર સોલંકી (ઉ.વ. ૬૫)ને અચાનક હાર્ટ અટેક આવતા તેઓનું અવસાન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઘટનાને કારણે મતદાન કેન્દ્ર પર થોડીવાર માટે અફરાતફરી મચી હતી અને વિસ્તારમાં શોકનું માહોલ સર્જાયો છે.

Hashtags:
#Patan #Voting2026 #BreakingNews #HeartAttack #ElectionNews #GujaratNews #SamacharDiary #groundreport

## Stats

- **Views:** 2,833
- **Likes:** 86
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

voting2026, samachardiary, breakingnews, patan, electionnews, gujaratnews, heartattack, groundreport

---
Copyright (c) Gondola