# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DX_XknARy24
- **Gondola URL:** https://gondola.cc/posts/65076079-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/dd9283e2fd.jpg
- **Posted:** 2026-05-06T08:15:55.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

Bahucharaji પંથકમાં બાંધકામ પરમિશન મુદ્દે ગરમાવો વધ્યો છે.

પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી
તાત્કાલિક પરમિશન શરૂ કરવાની માંગ કરી છે.

2023થી પરમિશન બંધ હોવાથી
શંખલપુર, કાલરી અને પ્રતાપગઢ ગામોમાં લોકો મુશ્કેલીમાં છે.

એન.એ. જમીનમાં પણ પરમિશન અટકતા
બિલ્ડરોને નુકસાન અને કામદારોને રહેઠાણમાં હાલાકી પડી રહી છે.

#Bahucharaji #GujaratNews #Construction #LocalNews #BreakingNews #Politics #SamacharDiary

## Stats

- **Views:** 5,827
- **Likes:** 578
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

samachardiary, breakingnews, gujaratnews, construction, bahucharaji, localnews, politics

---
Copyright (c) Gondola