# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DX_IjyRAmJM
- **Gondola URL:** https://gondola.cc/posts/65076083-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ff9fa9d753.jpg
- **Posted:** 2026-05-06T06:04:21.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ‘નેશનલ ટી સેન્ટર’માં ચોરીની અનોખી ઘટના સામે આવી છે, જેમાં ચોરે માત્ર 7 ઈંચના ગેપમાંથી દુકાનમાં પ્રવેશ કરી ચોરી આચરી હતી. સીસીટીવીમાં દેખાય છે કે ચોર રેંગતા-રેંગતા અંદર જઈ કાઉન્ટરમાંથી અંદાજે 20 હજાર રૂપિયા રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરી બાદ આરોપીએ દુકાનમાં રાખેલા કોલ્ડડ્રિંક પીધા અને બચેલું પીણું સિગારેટના પેકેટ પર ઢોળી વધુ નુકસાન પહોંચાડ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ઉધના વિસ્તારમાં વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસે ફૂટેજના આધારે તપાસ તેજ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

#Surat #Udhna #CrimeNews #CCTV #BreakingNews #GujaratNews #SamacharDiary #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseason #newschool #newsingle #NewsUpdate #newsletter

## Stats

- **Views:** 1,061
- **Likes:** 55
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsletter, crimenews, udhna, surat, newshoes, newstoday, newsfeed, newschool, cctv, breakingnews, newsupdate, newsalert, gujaratnews, newseason, newsingle, samachardiary, newstart

---
Copyright (c) Gondola