# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DX8tpmDCnFd
- **Gondola URL:** https://gondola.cc/posts/65076094-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0f59575746.jpg
- **Posted:** 2026-05-05T07:30:34.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે.
મોલમાં કપડાં ચેન્જ કરવા ગયેલી મહિલા ટ્રાયલ રૂમમાં ફસાઈ જતાં હડકંપ મચી ગયો હતો.

મહિલા બહાર ન આવી શકતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને દરવાજો તોડી મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે.

#Surat #MotaVarachha #RescueOperation #FireBrigade #BreakingNews #GujaratNews #SamacharDiary #GroundReport #sanachardiary #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseries #newschool #newsingle #NewsUpdate #newsletter

## Stats

- **Views:** 9,881
- **Likes:** 223
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

newsletter, sanachardiary, surat, rescueoperation, newshoes, motavarachha, groundreport, newstoday, newsfeed, newschool, breakingnews, newsupdate, newsalert, gujaratnews, newsingle, firebrigade, samachardiary, newstart, newseries

---
Copyright (c) Gondola