# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DX3hY98jwRz
- **Gondola URL:** https://gondola.cc/posts/65076123-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/bc2d460972.jpg
- **Posted:** 2026-05-03T07:07:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરતના લિંબાયત વિસ્તારમાં કમરૂનગર પોલીસ ચોકી પાસે સગીરાની છેડતી બાદ ડબલ મર્ડરની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સગીરાની છેડતીના વિરોધમાં ઉગ્ર બનેલા ઝઘડામાં યુવતીના પિતા અને પિતરાઈ ભાઈની હત્યા કરવામાં આવી હતી, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો અને ટોળાએ હુમલાખોરોના વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચાર આરોપી અને એક સગીરને ડિટેઈન કર્યા છે. ત્યારબાદ પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું છે.

#Surat #Limbayat #DoubleMurder #CrimeNews #BreakingNews GujaratNews PoliceAction SamacharDiary GroundReport samachardiary newsfeed newshoes newstart NewsAlert newseason newseries newschool newsingle NewsUpdate newsletter viralpost viralreel viralsong viralreels viralreelsシ viralvideos viralvideochallenge viralreelschallenge viralreeĺs virall viralata virałpost viralreelsfacebook viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge ᴠɪʀᴀʟᴘᴏsᴛ

## Stats

- **Views:** 1,677
- **Likes:** 73
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

crimenews, surat, limbayat, doublemurder, breakingnews

---
Copyright (c) Gondola