# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXzBPJvARo2
- **Gondola URL:** https://gondola.cc/posts/65076140-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a2f4bd704c.jpg
- **Posted:** 2026-05-01T13:09:16.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

રાજકોટ શહેરના રહેવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી બંધ રહેલો સાંઢીયા બ્રિજ હવે અંદાજે 15 દિવસમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે. બ્રિજ બંધ હોવાથી ટ્રાફિક ડાઇવર્ઝનને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, ખાસ કરીને પીક અવર્સ દરમિયાન લાંબા ટ્રાફિક જામ 
સર્જાતા હતા. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ નવા પદાધિકારીઓની નિમણૂક બાદ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટ-જામનગર રોડને જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ ફરી શરૂ થતા શહેરના ટ્રાફિક પરનો ભાર ઘટશે અને મુસાફરી સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
#dailylifehack #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseason #newschool #newsingle #milano #milwaukee #milo #viralreel #viralreelsfacebook #rajkot #rajkot #rajkotian #samachardiary24x7

## Stats

- **Views:** 1,439
- **Likes:** 61
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary24x7, viralreel, milwaukee, rajkot, newshoes, newstoday, newsfeed, newschool, newsalert, milo, newseason, rajkotian, newsingle, milano, dailylifehack, viralreelsfacebook, newstart

---
Copyright (c) Gondola