# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXzBccvCkf0
- **Gondola URL:** https://gondola.cc/posts/65076145-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/923028bca5.jpg
- **Posted:** 2026-05-01T13:11:08.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ચીલઝડપના ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સાહિલ ઉર્ફે સાહું ઉર્ફે વસીમ ઝાકીર શેખ લિંબાયત વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ તે પાલ, અડાજણ અને અશ્વિનીકુમાર વિસ્તારમાં વહેલી સવારે ચાલવા નીકળતા નાગરિકોને નિશાન બનાવી સોનાની ચેઈન અને મોબાઈલ લૂંટતો હતો. પોલીસએ CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને
 પકડી પાડ્યો છે. આ ધરપકડ સાથે ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને આરોપી પાસેથી અંદાજે 3.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#Olympics #instagram #instagood #instatravel #instadog #viralnews #viralnews24 #viralnews2025 #VIRALNEWSTODAY #viralnewstoday #viralnewsindia #ViralNewsUpdate #virall #viralata #viralpost #viralreel #virałpost #viralreelsシ #viralchallenge #viralreelsfacebook #viralphotochallenge #viralvideochallenge #viralreelschallenge #ᴠɪʀᴀʟᴘᴏsᴛ #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge #samachardiary24x7

## Stats

- **Views:** 1,135
- **Likes:** 74
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

virałpost, viralnewsupdate, viralnewstoday, olympics, viralreelsfacebook, viralchallenge, viralreelsシ, instatravel, viralnews2025, viralreelschallenge, samachardiary24x7, viralvideochallenge, viralreel, instadog, ᴠɪʀᴀʟᴘᴏsᴛ, instagram, viralnews24, instagood, viralpost, viralphotochallenge, viralnewsindia, viralnews, viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge, viralata, virall

---
Copyright (c) Gondola