# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXy-e-wkfV4
- **Gondola URL:** https://gondola.cc/posts/65076146-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/76f65d61c0.jpg
- **Posted:** 2026-05-01T12:45:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચોરાડ પંથકમાં વૈશાલી તેરસના પાવન પ્રસંગે આહિર સમાજ દ્વારા પરંપરાગત સામૂહિક લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તાલુકાના ચોવીસ ગામોમાં આજે એક સાથે અનેક યુગલો લગ્ન બંધનમાં બંધાયા છે. આ અનોખી પરંપરા મુજબ આહિર સમાજમાં નક્કી થયેલા તમામ લગ્ન એક જ શુભ
 દિવસે કરવામાં આવે છે, જેને સમાજની એકતા અને સંસ્કૃતિનું પ્રતિક માનવામાં આવે છે. માન્યતા મુજબ આ પરંપરા ભગવાન શ્રીકૃષ્ણના સમયથી ચાલતી આવી હોવાનું કહેવામાં આવે છે. વૈશાલી તેરસના આ દિવસે સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે.

#newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseason #newschool #newsingle #NewsUpdate #newsletter #reel #reels #reelsviral #viralpost #viralreel #viralreelsシ #viralreelsfacebook #viralchallenge #viralreelschallenge #viralvideochallenge #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge #viralphotochallenge #virałpost #viralata #virall #ᴠɪʀᴀʟᴘᴏsᴛ #samachardiary

## Stats

- **Views:** 2,023
- **Likes:** 107
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsletter, viralreelschallenge, viralvideochallenge, viralreel, ᴠɪʀᴀʟᴘᴏsᴛ, newshoes, reels, newstoday, viralpost, viralphotochallenge, newsfeed, newschool, newsupdate, newsalert, viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge, reelsviral, viralata, reel, newseason, virall, newsingle, virałpost, viralreelsfacebook, viralchallenge, samachardiary, newstart, viralreelsシ

---
Copyright (c) Gondola