# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXyTAGOjw7B
- **Gondola URL:** https://gondola.cc/posts/65076156-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ae77410365.jpg
- **Posted:** 2026-05-01T06:25:09.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મધ્ય પ્રદેશના Jabalpur ખાતે નર્મદા નદીમાં ક્રુઝ બોટ ડૂબવાની દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો છે. અત્યાર સુધીમાં 9 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 24 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ 9 લોકો ગુમ હોવાના કારણે બચાવ કામગીરી ચાલુ છે. ઘટનાને પગલે પર્યટન મંત્રીએ જણાવ્યું કે નર્મદા નદીમાં પેટ્રોલ-ડીઝલ બોટ પર પ્રતિબંધ અંગે તેમને માહિતી નથી. આ નિવેદન બાદ સુરક્ષા વ્યવસ્થાઓને લઈને પ્રશ્નો ઊભા થયા છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરાઈ છે.

#homeautomation #besttattoos #newshoes #newsfeed #newstart #NewsAlert #newstoday #newseries #newsingle #newschool #NewsUpdate #newsletter #reelsviral #reelsviralシ #reelsvideoシ #reelsbrasil #reelsforyou #reelsexplore #reelsfacebook #reelschallenge #reelsitfeelsit #reelsinstagram😍 #viralpost #viralreel #viralreelsシ #viralreelsfacebook #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge #ᴠɪʀᴀʟᴘᴏsᴛ #virall #MadhyaPradesh

## Stats

- **Views:** 3,148
- **Likes:** 89
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsletter, reelsexplore, viralreel, reelsforyou, ᴠɪʀᴀʟᴘᴏsᴛ, newshoes, newstoday, reelsitfeelsit, newsfeed, newsupdate, newsalert, viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge, reelsviral, reelsviralシ, virall, newsingle, reelsfacebook, newstart, reelsbrasil, reelschallenge, viralpost, newschool, reelsinstagram, besttattoos, homeautomation, viralreelsfacebook, madhyapradesh, viralreelsシ, reelsvideoシ, newseries

---
Copyright (c) Gondola