# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXv8xODjJNE
- **Gondola URL:** https://gondola.cc/posts/65076170-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e70a75b69d.jpg
- **Posted:** 2026-04-30T08:32:27.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ એક સફળ ટ્રેપ હાથ ધરવામાં આવ્યો છે. વિજાપુર તાલુકા પંચાયત ખાતે કરાર આધારીત ગ્રામ સેવક અજયસિંહ રાજપુતને 5 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાયના હપ્તા ઝડપી મંજૂર કરવા માટે આરોપીએ લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરતા ટ્રેપ ગોઠવાયો અને લાંચ સ્વીકારતા 
જ ટીમે આરોપીને પકડી પાડ્યો હતો. હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

#styleoftheday #asmrcooking #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseason #newschool #newsingle #NewsUpdate #newsletter #samarinda #sam #viralpost #viralreel #viralreelsシ #viralchallenge #viralreelsfacebook #viralvideochallenge #viralreelschallenge #viralata #virall #ᴠɪʀᴀʟᴘᴏsᴛ #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge #viralphotochallenge #virałpost #samachdiary

## Stats

- **Views:** 1,136
- **Likes:** 48
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

viralreelsfacebook, viralchallenge, newstart, viralreelsシ, newsletter, asmrcooking, viralreelschallenge, viralvideochallenge, viralreel, sam, samarinda, samachdiary, ᴠɪʀᴀʟᴘᴏsᴛ, newshoes, newstoday, viralpost, viralphotochallenge, newsfeed, styleoftheday, newschool, newsupdate, newsalert, viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge, viralata, newseason, virall, newsingle, virałpost

---
Copyright (c) Gondola