# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXv9OsRj_bu
- **Gondola URL:** https://gondola.cc/posts/65076172-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/46e9a24f65.jpg
- **Posted:** 2026-04-30T08:36:31.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીમાં લાગેલી વિકરાળ આગને ફાયર વિભાગે સમયસર કાબૂમાં લીધી છે. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની 9 ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં ઇન્ડસ્ટ્રીમાં રહેલા ડિજિટલ મશીનો અને કાપડનો મોટો 
જથ્થો બળી જતાં માલિકને ભારે આર્થિક નુકસાન થયું છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ દરમિયાન વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર અને પોલીસની તત્પરતા કારણે પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી ગઈ હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે અને પ્રાથમિક રીતે શોર્ટ 
સર્કિટની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

#surat #suratnews #suratcity #surat_dairy #surat_igers #SuratthaniThailand #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseason #newschool #newsletter #NewsUpdate #newsingle #viralpost #viralata #viralchallenge #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge #ᴠɪʀᴀʟᴘᴏsᴛ #samachdiary

## Stats

- **Views:** 360
- **Likes:** 14
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

surat_dairy, newsletter, suratthanithailand, surat, samachdiary, suratnews, ᴠɪʀᴀʟᴘᴏsᴛ, newshoes, newstoday, viralpost, suratcity, newsfeed, newschool, newsupdate, newsalert, viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge, viralata, newseason, newsingle, surat_igers, viralchallenge, newstart

---
Copyright (c) Gondola