# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXv8YXLiAx0
- **Gondola URL:** https://gondola.cc/posts/65076177-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/2ad91499e8.jpg
- **Posted:** 2026-04-30T08:29:08.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી ટી-વેન્ચર કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કંપનીના પાછળના ભાગે આવેલા વેરહાઉસ પાસે અગમ્ય કારણોસર લાગેલી આગે રો-મટીરીયલને લપેટમાં લીધું હતું, જેના કારણે ભારે ધુમાડો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના
 કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ માલસામાનને નુકસાન થયું હોવાની શક્યતા છે.

#MumbaiRains #exercisemotivation #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseason #newschool #newsingle #NewsUpdate #newsletter #viralreel #viralpost #viralreelsシ #viralreelsfacebook #viralchallenge #viralvideochallenge #virall #viralata #virałpost #viralphotochallenge #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge #sam #samachdiary

## Stats

- **Views:** 554
- **Likes:** 34
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsletter, mumbairains, viralvideochallenge, viralreel, sam, samachdiary, newshoes, newstoday, viralpost, viralphotochallenge, newsfeed, newschool, newsupdate, newsalert, viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge, viralata, newseason, virall, exercisemotivation, newsingle, virałpost, viralreelsfacebook, viralchallenge, newstart, viralreelsシ

---
Copyright (c) Gondola