# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXv25rHj6bL
- **Gondola URL:** https://gondola.cc/posts/65076181-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/d056a07a61.jpg
- **Posted:** 2026-04-30T07:41:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના હાંસલપુર-બેચરાજી DP રોડ પર આવેલી એક કંપનીના સ્ટોક યાર્ડમાંથી લાખો રૂપિયાની ડક્ટાઇલ આયર્ન પાઇપોની ચોરીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ કૃષ્ણા કોર્પ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના યાર્ડમાંથી આશરે 40 જેટલી પાઇપો ચોરી કરી લઈ જવામાં આવી છે, જેની કિંમત અંદાજે 5.64 લાખ રૂપિયા થાય છે. ઘટનાની જાણ થતા કંપની તરફથી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 
હાંસલપુર પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં રાજસ્થાન અને હરિયાણાના ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે અને તેમને કોર્ટ કસ્ટડીમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

#ahmedabad #samachdiary #news #newsfeed #NewsUpdate #viralreelschallenge #adventuretravel #ketorecipes #newstart #newshoes #NewsAlert #newstoday #newseries #newsingle #NewsUpdate #newsletter

## Stats

- **Views:** 46,497
- **Likes:** 3,271
- **Shares:** 0
- **Comments:** 8

## Tags

newstart, newseries, newsletter, ketorecipes, viralreelschallenge, adventuretravel, samachdiary, newshoes, ahmedabad, newstoday, newsfeed, newsupdate, newsalert, news, newsingle

---
Copyright (c) Gondola