# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DXvzHNmRnYh
- **Gondola URL:** https://gondola.cc/posts/65076183-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/3e7b889fa3.jpg
- **Posted:** 2026-04-30T07:08:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણા

વિજાપુર તાલુકા પંચાયતમાં એસીબી ટ્રેપ

કરાર આધારિત ગ્રામસેવક લાંચ લેતા પકડાયો

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો જલ્દી મળે તે માટે માગી હતી લાંચ

અજયસિંહ કાનૂસિંહ રાજપૂત 5000 ની લાંચ લેતા પકડાયો

ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી ઝડપી લીધો...

#acb #NEWS #newsupdates #newsupdates #reelvibes #reelsi̇nstagram

## Stats

- **Views:** 1,531
- **Likes:** 46
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

reelvibes, news, acb, reelsi, newsupdates

---
Copyright (c) Gondola