# @jamnagaronlinemarketing on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DYJaxGzgl21
- **Gondola URL:** https://gondola.cc/posts/65201807-jamnagaronlinemarketing-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/19381ce237.jpg
- **Posted:** 2026-05-10T05:55:17.000+00:00
- **Account Owner:** Jamnagar Online Marketing (@jamnagaronlinemarketing) — https://gondola.cc/jamnagaronlinemarketing

## Caption

હાલારની ગૌરવવંતી ધરતી પર
દેશના યશસ્વી પ્રધાનમંત્રી
શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હાર્દિક સ્વાગત 🇮🇳✨

ગુજરાતના પનોતા પુત્ર અને આત્મનિર્ભર ભારતના પ્રણેતા તરીકે
આપનું જામનગરમાં આગમન સમગ્ર શહેર માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે 💫

જામનગર તૈયાર છે… આ ઐતિહાસિક પળના ભવ્ય સ્વાગત માટે 🙏

#NarendraModi #PMModi #Jamnagar #JamnagarNews #jamnagar_instagram

[PM Modi Jamnagar, Narendra Modi Gujarat Visit, Jamnagar News, Jamnagar Gujarat, Modi in Gujarat, Jamnagar Updates, Gujarat Pride]

## Stats

- **Views:** 0
- **Likes:** 158
- **Shares:** 0
- **Comments:** 3

## Tags

narendramodi, pmmodi, jamnagarnews, jamnagar_instagram, jamnagar

---
Copyright (c) Gondola