# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYTv65KiexP
- **Gondola URL:** https://gondola.cc/posts/65351051-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/c07bd73c75.jpg
- **Posted:** 2026-05-14T06:12:56.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ચોટીલા-રાજકોટ લીમડી હાઈ-વે પર મોટી દુર્ઘટના, સળગટી બસના બસના રૂંવાટા ઉભા કરી દેતા દ્રશ્યો, ડામર ભરેલાં ટેન્કર સાથે બસ અથડાઈ,4 મોત,10 ઘાયલ,હાઈવે પર ચીસાચીસ,

માહિતી અનુસાર સુરેન્દ્રનગરના ચોટીલાના ખોળીયા ગામ પાસે ખાનગી બસ અને ડામર ભરેલાં ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ટ્રક નું ટાયર ફાટતા પાછળથી આવતી બસ અથડાઈ હતી,ટક્કર એટલી ભયંકર હતી કે શોર્ટ સર્કિટ ના કારણે આખા બસમાં આગ લાગી ગઈ હતી, સુતેલા મુસાફરો કઈ સમજે એ પહેલા જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર અને ફાયરબ્રિગેડ ની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, ઘાયલોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ઘાયલોને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે, 

આ સમગ્ર ઘટના બાદ નાયબ કલેકટર દ્વારા કહેવામાં આવ્યું છે કે મૃતકોના ની DNA કરી ઓળખ કરવામાં આવશે  જ્યારે પોલીસ વડાએ નિવેદન આપ્યું છે કે ટ્રક નંબરના આધારે ટ્રક ના માલિક ની ઓળખ કરવામાં આવશે

#Chotila #Rajkot #BusAccident #BreakingNews #FireAccident #GujaratNews #Highway #SamacharDiary#news #viral

## Stats

- **Views:** 298
- **Likes:** 100
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, breakingnews, gujaratnews, busaccident, chotila, viral, news, fireaccident, rajkot, highway

---
Copyright (c) Gondola