# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYRy1iYjZWn
- **Gondola URL:** https://gondola.cc/posts/65351053-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/fc9620889f.jpg
- **Posted:** 2026-05-13T11:59:54.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વલસાડ: એસી યુનિટની અંદર ત્રણ સાપ મળી આવ્યા

દિવાલ પર ઉંચા લગાવેલા એસી યુનિટમાં સાપ કેવી રીતે ઘૂસી શક્યા તે સ્થાનિકો માટે આશ્ચર્યનો વિષય છે.

જીવદયા ગ્રુપના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા, એસી યુનિટ ખોલ્યું અને એક પછી એક ત્રણેય સાપને સુરક્ષિત રીતે બચાવી લીધા.

#Valsad #SnakeRescue #ViralNews #Wildlife #BreakingNews #GujaratNews #SamacharDiary #news #viral

## Stats

- **Views:** 6,037
- **Likes:** 157
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, breakingnews, viralnews, gujaratnews, snakerescue, viral, news, wildlife, valsad

---
Copyright (c) Gondola