# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYOyw0MCF2e
- **Gondola URL:** https://gondola.cc/posts/65351063-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/72ce4323fd.jpg
- **Posted:** 2026-05-12T08:01:38.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

રાજસ્થાનથી પિસ્તોલ લાવી વેચવા ની ફિરાકમાં યુવક ઝડપાયો

લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાગલપુરમાંથી કરી ધરપકડ

બે પિસ્તોલ સાથે જીગર નામનો યુવક પોલીસના હાથમાં

રાજસ્થાનમાં હથિયાર વેપારી સાથે ડીલ કરી લાવ્યા હથિયાર

30 હજારમા ખરીદી, 50 હજારમાં વેચવાનો હતો પ્લાન

મોબાઇલમાં ફોટા બતાવી ગ્રાહકો શોધતો હતો યુવક

એલસીબી PI અનિરુદ્ધ કામળિયાની અગમચેતીથી ઓપરેશન સફળ

મહેન્દ્ર ચૌધરી અને ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો આરોપી 

#Mehsana #LCB #IllegalWeapons #BreakingNews #CrimeNews #GujaratNews #PoliceAction #SamacharDiary #news #newshoes #newstart #newstock #newspaper #newschool #newsingle #newsletter #newsupdates #newsouthwales

## Stats

- **Views:** 9,469
- **Likes:** 392
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

newsletter, newsouthwales, crimenews, newshoes, policeaction, newschool, lcb, breakingnews, gujaratnews, news, mehsana, illegalweapons, newsingle, newspaper, samachardiary, newsupdates, newstock, newstart

---
Copyright (c) Gondola