# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYOmQR8Ee41
- **Gondola URL:** https://gondola.cc/posts/65351065-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/d0bafabdc2.jpg
- **Posted:** 2026-05-12T06:12:41.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરતમાં કેબ બુક કરાવનાર પેસેન્જરને ભાડા બાબતે અત્યંત કડવો અનુભવ થયો
ઓનલાઇન બુકિંગ સમયે જે ભાડું ₹55 બતાવતું હતું, તે રાઈડ પૂરી થતા સીધું ₹130 થઈ ગયું
પેસેન્જરે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
આ કિસ્સો કેબ બુક કરાવતા અન્ય લોકો માટે એક ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે
વીડિયો વાયરલ થતા કેબ કંપનીઓની મનસ્વી રીતે ભાડું વધારવાની નીતિ સામે લોકોમાં રોષ 

#Surat #Cab #ViralVideo #BreakingNews #GujaratNews #OnlineBooking #Trending #SamacharDiary SURAT

## Stats

- **Views:** 3,460
- **Likes:** 103
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

gujaratnews, trending, viralvideo, surat, cab, samachardiary, onlinebooking, breakingnews

---
Copyright (c) Gondola