# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYL9usrCRgZ
- **Gondola URL:** https://gondola.cc/posts/65351096-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/18752f24c9.jpg
- **Posted:** 2026-05-11T05:39:45.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

જય સોમનાથ 🙏

નવનિર્માણના 75 વર્ષ – શ્રદ્ધા અને સ્વાભિમાનનો મહાકુંભ

ભારતની ક્યારેય ન ઝૂકનારી ચેતનાનું પ્રતીક એટલે સોમનાથ. 

સમુદ્રના મોજાં જે રીતે દર વખતે કિનારે અથડાઈને ફરી ઊભા થાય છે, તેમ સોમનાથ પણ અનેક આક્રમણો સામે અડીખમ ઊભું રહ્યું છે. આ વર્ષે આપણે સોમનાથના એ જ અજેય સંકલ્પના 75 વર્ષ ઉજવવા જઈ રહ્યા છીએ.

આ જ વર્ષે જાન્યુઆરીમાં આપણે આપણા સ્વાભિમાનના 1000 વર્ષની ઉજવણી કરી.

આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે જે નવનિર્માણનો સંકલ્પ લીધો હતો, તેના 75 વર્ષ 11 મે ના રોજ પૂર્ણ થઈ રહ્યા છે.

આ ઐતિહાસિક ક્ષણને વધાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સોમનાથની પાવન ધરા પર હાજર રહેશે.

મહોત્સવના મુખ્ય આકર્ષણો:

કળશ યાત્રા - ભક્તિમય માહોલમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન.
મંત્ર લેખન - ‘સોમનાથ પુસ્તિકા’માં હજારો ભક્તો દ્વારા મંત્ર લેખનનો સંકલ્પ.
ઓમકાર નાદ - વાતાવરણને શિવમય બનાવવા માટે સામૂહિક ઓમકાર મંત્રના જાપ.
ભજન સંધ્યા -  નામાંકિત કલાકારો દ્વારા લોકસાહિત્ય અને ભજનોની રમઝટ.
પાવન કથાઓ - સોમનાથના ગૌરવશાળી ઇતિહાસ અને પૌરાણિક ગાથાઓનું પઠન.
પુષ્પવર્ષા - આકાશમાંથી સોમનાથ દાદા પર હેલિકોપ્ટર દ્વારા ફૂલોનો વરસાદ.
સૂર્યકિરણ એરશો - ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા આકાશમાં અદભૂત કરતબો.
સામ્રાજ્યો આવ્યા અને ગયા, પણ સોમનાથની જ્યોત આજે પણ કરોડો ભારતીયોના હૃદયમાં પ્રજ્વલિત છે.

#Somnath #JaySomnath #NarendraModi #Gujarat #Spiritual #India #SomnathTemple #SamacharDiary #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseries #newschool #newsingle #NewsUpdate #newsletter #viralpost #viralreeĺs #viralreelsシ #viralreelsfacebook #viralvideochallenge #viralreelschallenge #virall #viralata #virałpost #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge #ᴠɪʀᴀʟᴘᴏsᴛ  narendramodi

## Stats

- **Views:** 1,105
- **Likes:** 130
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

viralreelsfacebook, viralreelsシ, newseries, somnath, newsletter, viralreelschallenge, gujarat, ᴠɪʀᴀʟᴘᴏsᴛ, newshoes, somnathtemple, newstoday, newsfeed, newsupdate, newsalert, viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge, viralreeĺs, virall, jaysomnath, newsingle, virałpost, samachardiary, newstart, viralvideochallenge, india, viralpost, newschool, spiritual, viralata, narendramodi

---
Copyright (c) Gondola