# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYHo-7WAdl9
- **Gondola URL:** https://gondola.cc/posts/65351102-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/6778241d5d.jpg
- **Posted:** 2026-05-09T13:21:24.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સાબરમતી વિસ્તારમાં સવારે દૂધ લેવા જઈ રહેલા એક યુવકના ગળામાંથી બે બાઇક સવાર તસ્કરો સોનાની ચેઈન તોડીને પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જાહેર રસ્તા પર પણ સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર કરો અને તેમને સાવધ કરો. 

Video Credits: divyabhaskar_ahmedabad 

#Ahmedabad #Sabarmati #ChainSnatching #CrimeNews #CCTV #BreakingNews #GujaratPolice #SafetyAlert #Awareness #AhmedabadNews #CrimeAlert #ReelNews

## Stats

- **Views:** 7,645
- **Likes:** 174
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

ahmedabadnews, crimenews, chainsnatching, reelnews, crimealert, awareness, safetyalert, ahmedabad, gujaratpolice, sabarmati, cctv, breakingnews

---
Copyright (c) Gondola