# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYGyerdAgEA
- **Gondola URL:** https://gondola.cc/posts/65351108-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/dd594cdfc6.jpg
- **Posted:** 2026-05-09T05:25:13.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

દ્વારકામાં ધાર્મિક રેલી દરમિયાન પોલીસનું ફાયરિંગ

પોલીસ સાથે ઘર્ષણ થતાં સ્થિતિ કાબૂમાં લેવા કર્યુ ફાયરિંગ

પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ સર્જાતા પરિસ્થિતિ તંગ બની હતી

ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી

પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું

જાહેર માર્ગ અવરોધતાં પોલીસે વાહનો સાઈડમાં રાખવા સૂચના આપી હતી

ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કરી રૂપેણ બંદર પોલીસ ચોકીમાં તોડફોડ કરી

પોલીસે 7 શખ્સો સામે નામજોગ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

#Dwarka #GujaratNews #BreakingNews #Police #Clash #ReligiousRally #SamacharDiary
#newsfeed #newshoes #newstart #NewsAlert #NewSeason #newseries #newschool #newsingle #NewsUpdate #newsletter

## Stats

- **Views:** 5,446
- **Likes:** 244
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

newsletter, police, newshoes, newsfeed, newschool, breakingnews, newsupdate, newsalert, gujaratnews, newseason, dwarka, newsingle, clash, samachardiary, religiousrally, newstart, newseries

---
Copyright (c) Gondola