# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYE_l_6EuXS
- **Gondola URL:** https://gondola.cc/posts/65351110-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8dda49e6b2.jpg
- **Posted:** 2026-05-08T12:41:09.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદના વેજલપુરમાં મધરાતે પોલીસે ગેરકાયદે ગૌવધ રેકેટ પર દરોડો પાડી 520 કિલો ગૌમાંસ, જીવતું વાછરડું, હથિયારો અને વાહનો સાથે 3 કસાઈઓને ઝડપી લીધા છે.

મુસ્તાક, રઈશ અને મુનાક નામના આરોપીઓને પકડી કારના બોનેટ પર બાંધી ‘સર્વિસ’ કરતો પોલીસનો વિડીયો પણ વાયરલ થયો છે. વિડીયોમાં આરોપી ‘ઓ અલ્લાહ બચાવો’ની બૂમો પાડતો સંભળાય છે.

પોલીસ મુજબ ગેંગ વાછરડાં અને ગાયોની ચોરી કરીને કતલખાને લાવતી હતી. કેસમાં હજુ 6 આરોપી ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે. #Ahmedabad #Vejalpur #PoliceRaid #BreakingNews #GujaratNews #ViralVideo #CrimeNews #SamacharDiary

## Stats

- **Views:** 3,428
- **Likes:** 169
- **Shares:** 0
- **Comments:** 5

## Tags

gujaratnews, crimenews, viralvideo, vejalpur, ahmedabad, policeraid, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola