# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYCa-ixjvY_
- **Gondola URL:** https://gondola.cc/posts/65351118-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/01131849cd.jpg
- **Posted:** 2026-05-07T12:42:45.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

જેતપુર શહેરના દરજી સોસાયટી વિસ્તારમાં એક દુખદ ઘટના સામે આવી છે. કેનાલ કાંઠે રહેતા સુરેશભાઈ અમરાભાઈ પરમાર (ઉંમર 42), જેઓ કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, તેમણે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

#Jetpur #Rajkot #BreakingNews #GujaratNews #Investigation #LocalNews #samachardiary 
#newsfeed #newshoes #newstart #newstoday #newseries #newspaper #newschool #newsingle #NewsUpdate #newsletter

## Stats

- **Views:** 1,699
- **Likes:** 69
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsletter, rajkot, newshoes, newstoday, newsfeed, jetpur, newschool, breakingnews, newsupdate, gujaratnews, localnews, newsingle, newspaper, investigation, samachardiary, newstart, newseries

---
Copyright (c) Gondola