# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYjxDaVksYR
- **Gondola URL:** https://gondola.cc/posts/65651239-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/c242f313b7.jpg
- **Posted:** 2026-05-20T11:31:21.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

તાલુકો ઉપલેટા તાલુકાનું ભાયાવદર ગામનો વતની શુંમારું પૂરું નામ ધર્મેશકુમાર શાંતિલાલ ચૌહાણ ભાયાવદર ગામનો વતની છું અને ભાયાવદરમાં એ લોન સિલેક્શન એન્ડ ટેલર  વ્યવસાય દરજી સિલાઈ કામ કરું છું ગઈકાલે 18 5 2026 અને સોમવાર ના રોજ મારી સાથે સાયબર ક્રાઇમ થયેલું છે ફ્રોડ થયેલું છે 70,000 નો મારી સાથે 70 હજાર રૂપિયા નું સાયબર ફ્રૂટ થયેલો છે સાયબર ક્રાઇમ કરનારા મહારાષ્ટ્રના સોલાપુર નો વતની અનિલ કુમાર સ્વામી વીસ હજાર રૂપિયાનો કરેલું છે અને બીજો છે આસામ આસામ સોની પટલો વસીર અહેમદ પચાસ હજાર રૂપિયા નું કરેલું છે સોશિયલ મીડિયામાં ફોટા મેસેજ ભૂલથી ઓપરેટ થઈ ગયેલા હોવાથી મારી દીકરીના ભણતર ના પૈસા મારી પરસેવાની કમાણી ના પૈસા છે અને મારી છોકરીઓના ભવિષ્ય માટે ના મેં જમા કરેલી હતી તો અત્યારે મારા બેંકનું ખાતું સાવ નીલ કરી દીધું છે હું આપ સૌને અને ભાયાવદર પોલીસ સ્ટેશનને વિનંતી કરું છું કે ગમે એમ કરી મને મારા પૈસા પરત મળી શકે એવી વિનંતી કરું છું ભાયાવદર પોલીસ સ્ટેશન અને રાજ્ય સરકાર

#CyberCrime #Bhayavadar #OnlineFraud #GujaratNews #CyberFraud #BreakingNews #SamacharDiary #newsmile #newsfeed #NewsAlert #newsingle #newstoday #newseason #newseries #newspaper #newsletter #NewsUpdate #viral #viralpost #viralnews #viralreels #viralreelsシ #viralreelsfb #viralchallenge #viralreelsfacebook #viralvideochallenge #viralreelschallenge #viralshorts #viralphotochallenge

## Stats

- **Views:** 1,810
- **Likes:** 41
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsletter, viralshorts, viralreelschallenge, viralreels, newstoday, newsfeed, viralnews, newsupdate, newsalert, viral, newsingle, newspaper, cybercrime, viralchallenge, samachardiary, onlinefraud, viralvideochallenge, cyberfraud, viralpost, viralphotochallenge, breakingnews, gujaratnews, newsmile, newseason, viralreelsfb, bhayavadar, viralreelsfacebook, viralreelsシ, newseries

---
Copyright (c) Gondola