# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYjSTkYCgaT
- **Gondola URL:** https://gondola.cc/posts/65651244-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/935509adde.jpg
- **Posted:** 2026-05-20T07:02:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાં આજે કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઓનલાઈન દવાઓના વેચાણ, કોર્પોરેટ કંપનીઓના ભારે ડિસ્કાઉન્ટ અને નકલી દવાઓના મુદ્દે કેમિસ્ટોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણામાં પણ મેડિકલ સ્ટોર્સ બંધ રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મહેસાણા કેમિસ્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ ઓનલાઈન વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટને કારણે નાના મેડિકલ વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. સાથે જ નકલી દવાઓ દર્દીઓના આરોગ્ય માટે જોખમરૂપ બની શકે છે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે દર્દીઓને તાત્કાલિક સેવા મળી રહે તે માટે અમુક વિસ્તારોમાં ઈમરજન્સી મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવ્યા હતા.

#Rajkot #BikeStunt #ViralVideo #JamnagarRoad #TrafficRules #GujaratNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 600
- **Likes:** 21
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, jamnagarroad, viralvideo, bikestunt, rajkot, trafficrules, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola