# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DYjIkkJGm8K
- **Gondola URL:** https://gondola.cc/posts/65651247-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/80d29ab3ea.jpg
- **Posted:** 2026-05-20T05:37:00.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ચારણી સંસ્કૃતિના વાયરલ વીડિયોની આનંદ મહિન્દ્રાએ કરી પ્રશંસા
ચારણ ગઢવી સમાજ માટે ગૌરવપૂર્ણ અને હર્ષની ક્ષણ
આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
ચારણી સમાજની પરંપરાગત છાબખી રમતનો વીડિયો કર્યો પોસ્ટ
નાના બાળક અને દાદાની છાબખી રમતના આનંદ મહિન્દ્રાએ કર્યા વખાણ
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના માળી ગામનો વીડિયો થયો હતો વાયરલ
ગઢવી દાદા અને પૌત્રની રમતનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો..........

#AnandMahindra #CharaniCulture #GujaratiCulture #ViralVideo #Dwarka #GujaratNews #samachardiary 
#newsfeed #NewsAlert #newstoday #newsingle #newseason #newseries #newspaper #newsletter #NewsUpdate #newsouthwales

## Stats

- **Views:** 2,718
- **Likes:** 109
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsletter, newsouthwales, charaniculture, gujaraticulture, newstoday, newsfeed, anandmahindra, newsupdate, newsalert, gujaratnews, viralvideo, newseason, dwarka, newsingle, newspaper, samachardiary, newseries

---
Copyright (c) Gondola